Tuesday 6 December 2016

History governor india

નવું મટીરીયલ અપલોડ કર્યું જે ડાઉનલોડ કરી જોવો . અમારી વેબ બ્લોગ પર નવું મટીરિયલ અપલોડ કરવામાં આવ્યું છે માટે એપ ડાઉનલોડ કરી જોઈ શકો છો

http://svcaedu.blogspot.in/p/download.html

History governor india

[Svcaedu.blogspot.in] Mehul Pandya: લોર્ડ કર્ઝન (1899-1904)
દુષ્કાળ સામે પગલાં લેવા નિમાયેલ એન્થોની મેકડોનાલ્ડ કમિશન, બંગાળમાં પુસા ખાતે ખેતીવાડી સંસોધન સંસ્થાની સ્થાપના.
સર થોમસ રોન અધ્યક્ષપદે કેળવણી કમિશન નિયુક્તિ (1904),
1905માં બંગાળના ભાગલા, વાયવ્ય સરહદ પ્રાંતની રચના.
પહેલો કમિશન હતો લેફ્ટેનન્ટ કર્નલ ડીન, વિદેશનીતિક્ષેત્રે અફધાનિસ્તાન, તિબેટે વગેરે મામલાઓ સંકળાયેલ, તેના કાર્યોને એક શબ્દમાં રજુ કરી શકાય : કાર્યક્ષમતા

[Svca] Mehul Pandya: લોર્ડ લેન્સડાઉન ( 1888-1894)
1892માં હિંદી સમિતિઓનો ધારો પસાર, મણીપુર, સિક્કિમ અને કશ્મીર જેવા દેશી રાજ્યો સાથેના સંબંધો, નવો ફેક્ટરી ધારો (1891), વયમર્યાદા ધારો (1891), અને 1884 નો ઓફિસિયલ સિક્રેટ ધારો પસાર.

Mehul Pandya:
લોર્ડ કર્ઝન (1899-1904)
દુષ્કાળ સામે પગલાં લેવા નિમાયેલ એન્થોની મેકડોનાલ્ડ કમિશન, બંગાળમાં પુસા ખાતે ખેતીવાડી સંસોધન સંસ્થાની સ્થાપના.
સર થોમસ રોન અધ્યક્ષપદે કેળવણી કમિશન નિયુક્તિ (1904),
1905માં બંગાળના ભાગલા, વાયવ્ય સરહદ પ્રાંતની રચના.
પહેલો કમિશન હતો લેફ્ટેનન્ટ કર્નલ ડીન, વિદેશનીતિક્ષેત્રે અફધાનિસ્તાન, તિબેટે વગેરે મામલાઓ સંકળાયેલ, તેના કાર્યોને એક શબ્દમાં રજુ કરી શકાય : કાર્યક્ષમતા

Mehul Pandya: લોર્ડ મિન્ટો બીજો (1905-1910)
મોર્લ –મિન્ટો સુધારા (1909) મુસ્લિમ લીગની સ્થાપના (1906).
બંગાળના ભાગલાના વિરોધમાં સ્વદેશી આદોલન થયું .
૧૯૦૭ ના સુરત અધીવેશનમાં કોંગ્રેસનુ વિભાજન થયું
૧૯૦૯ ના મોર્લે -મિન્ટો સુધારા દ્વારા મુસલમાનોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું 

Mehul Pandya: લોર્ડ હાર્ડીજ બીજો ( 1910-1916)
>1911માં રાજા જયોર્જની હિંદ મુલાકાત વખતે દિલ્હી દરબાર, બંગાળના ભાગલા રદ અને પાટનગર કલકતાથી ખસેડીને દિલ્હી લઈ જવાની જાહેરાત (1911).
>1912 થી દિલ્હી પાટનગર બન્યું.
>1913 ના ઉચ્ચ શિક્ષણને લગતી ભારત સરકારની નીતિ પરિભાષિત કરી.
>1913 માં સર હાકોટ બટલરનો ઠરાવ, જેના આધારે બનારસ હિંદ વિશ્વવિદ્યાલયનો પાયો નંખાયો-સ્થાપક મદનમોહન માલવિયા.
>મેસોપોટેમીયા ગોટાળો, પૂનામાં તિલક અને મદ્રાસમાં એનીબેસ્ટ દ્વ્રારા હોમરૂલ આંદોલનનો આરંભ, ‘કોમગાટુ મારુ’ નો બનાવ.

Svcaedu.blogspot.in
9099991855

No comments:

Post a Comment