Sunday 18 December 2016

Gujarat chief minister 2016

ગુજરાતનું નવું મંત્રી મંડળ 2016

નવું મંત્રીમંડળ

કેબિનેટ કક્ષાના મંત્રીઓ
1. વિજય રૂપાણી, મુખ્યમંત્રી : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ઉદ્યોગ, ગૃહ, ક્લાઈમેટ ચેન્જ, બંદરો, માહિતી પ્રસારણ, નર્મદા, કલ્પસર, મહેસૂલ, ડિઝાસ્ટર, ખાણ ખણિજ, બંદરો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આયોજન, તમામ નીતિઓ
2. નિતિન પટેલ, નાયબ-મુખ્યમંત્રી : નાણા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, પેટ્રોકેમિકલ્સ

3. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : શિક્ષણ વિભાગ, મહેસૂલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો
4. ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા : આદિજાતિ, પ્રવાસન, વન
5. ચીમનભાઈ ધરમશીભાઈ સાપરિયા : કૃષિ, ઉર્જા
6. બાબુભાઈ ભીમાભાઈ બોખિરિયા : પાણી પુરવઠો,
પશુપાલ, ગૌસંવર્ધન, મત્સોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉદ્યોગ
7. આત્મારામ મકનભાઈ પરમાર : સામાજિક ન્યાય અને અધિકારીતા, કલ્યાણ અને સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ, મહિલા અને બાળ કલ્યાણ
8. દિલીપકુમાર વીરાજી ઠાકોર : શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ
9. જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા : અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટિર ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી          
રાજ્યકક્ષાના મંત્રીઓ
                         1. શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી : આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પર્યાવરણ અને શહેરી વિકાસ
2. પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા : પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નાશાબંધી આબકારી, કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ, ઉર્જા
3. જયંતિભાઈ રામજીભાઈ કવાડિયા : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
*Swami vivekanand career academy*
*9099991855,9925781950*
http://svcaedu.Blogspot.In
4. નાનુભાઈ ભગવાનભાઈ વાનાણી : જળ સંપત્તિ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
5. પુરુષોત્તમ ઓઘવજી સોલંકી : મત્સ્યોદ્યોગ
6. જશાભાઈ ભાણાભાઈ બારડ : પાણી પુરવઠા, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉદ્યોગ
7. બચુભાઈ મગનભાઈ ખાબડ : પશુપાલન, ગૌસંવર્ધન
8. જયદ્રથસિંહ ચંદ્રસિંહ પરમાર : માર્ગ અને મકાન, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
9. ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ : સહકાર (સ્વતંત્ર હવાલો)
10. વલ્લભભાઈ ગોબરભાઈ કાકડિયા : વાહન વ્યવહાર (સ્વતંત્ર હવાલો)
11. રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી : રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, યાત્રાધામ વિકાસ
12. કેશાજી શિવાજી ચૌહાણ : સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
13. રોહિતભાઈ પટેલ : ઉદ્યોગ, ખાણ ખનિજ, નાણા
14. વલ્લભભાઈ વશરામભાઈ વઘાસિયા : કૃષિ, શહેરી ગૃહ નિર્માણ
15. નિર્મલાબહેન સુનિલભાઈ વાધવાણી : મહિલા અને બાળ કલ્યાણ

16. શબ્દશરણ ભાઈલાલભાઈ તડવી : વન અને આદિજાતિ વિકાસ          
*Swami vivekanand career academy*
*9099991855,9925781950*
http://svcaedu.Blogspot.In

No comments:

Post a Comment